અલકાયદા સાથે જોડાયેલા અંસાર ગઝવાતુલ હિન્દ નામના આતંકી સંગઠનના બે આતંકીઓને જમ્મુ કાશ્મીરમાં સૈન્ય દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા બન્ને આતંકીઓ અનેક હુમલાઓ અને આમ નાગરિકોની હત્યામાં સામેલ હતા.
એન્કાઉન્ટર બાદ આતંકીઓની તપાસ કરવામાં આવી હતી, માર્યા ગયેલા આતંકીઓના નામ ફયાઝ કુમાર અને ઓવૈસ ખાન છે. આ બન્ને આતંકીઓ દ્વારા જુલાઇની મહિનાની શરૂઆતમાં પોલીસના કાફલા પર પણ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થઇ ગયો હતો. જ્યારે ઓગસ્ટ મહિનામાં પણ આ આજ આતંકીઓ દ્વારા પોલીસ પર વધુ એક હુમલો કરવામાં આવ્યો હતો.