બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) તેનાં આખા બોલાને કારણે ઘણી વખત વિવાદોમાં ફસાતી હોય છે. કંગના કોઇને કોઇ પર ટ્વટિર પર નિશાન સાધતી હોય છે. પણ આ વખતે ટ્વિટર તરફથી કંગના વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યું છે. ટ્વિટરે કંગના રનૌટનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે.
જી હાં, ટ્વિટરે કંગના રનૌટ વિરુદ્ધ કડક પગલાં લીધા છે. અને તેને આ પ્લેટફર્મનાં નિયમોનું ઉલ્લંધન કરવા બદલ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કહેવાય છે કે, કંગનાએ બંગાલ ચૂંટણી સમયે ઘણી ટ્વિટ્સ કરી હતી. બંગાળમાં થતી હિંસાની ખબરો પર તેણે એક બાદ એક ઘણી ટ્વિટ્સ કરી હતી. તેણે તેની એખ પોસ્ટમાં કહ્યું કે, #BengalViolence હેશટેગ સાથે કોઇનું નામ લખ્યાં વગર નિશાન સાધ્યું હતું. આ અંગે તેનાં પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. કોલકાત્તા પોલીસે કંગના વિરુદ્દ પશ્ચિમ બંગાળનાં લોકોની ભાવનાઓ આહત કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે.