ટ્વિટર (Twitter) અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત ઓછામાં ઓછા 90થી 95 ટકા એકાઉન્ટ્સ પર કાં તો રોક લગાવી દીધી છે અથવા તો તેને બંધ કરી દીધા છે. આઈટી મંત્રાલયે (IT Ministry) બે અલગ અલગ નોટિસ પાઠવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Twitter) ને ચેતવ્યું હતું અને ત્યારબાદ તેણે આ કાર્યવાહી કરી છે.