ભારતમાં ટ્વિટરની પબ્લિક પોલિસીના ડિરેક્ટર મહિમા કૌલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીની અધિકારીઓઓનું કહેવું છે કે મહિમા કૌલે અંગત જીવન પર ધ્યાન કેન્દ્રીત કરવા રાજીનામું આપ્યું છે. જો કે ટ્વિટરને અને કેન્દ્ર સરકાર વચ્ચે ગત અઠવાડિયર્ખેડૂત આંદોલન મુદ્દે થયેલા ઘર્ષણ બાદ આ રાજીનામાના કારણે ચર્ચાને વેગ મળ્યો છે.