ટ્વિટર ભારતે નવાં ઇન્ફર્મેસન ટેકનોલોજી નિયમો હેઠળ નિયુક્ત કરેલા વચગાળાના અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું આપ્યું છે અને કેટલાંક સંબંધિત સૂત્રોએ આ બાબતને સમર્ર્થન પણ આપ્યું છે. આ ઉપરાંત ટ્વિટરે તેમનું નામ વેબસાઇટ પરથી હટાવી દીધું હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.
25મી મેથી લાગુ થયેલા નવા આઇ.ટી. નિયમો પ્રમાણે ટ્વિટર સહિતની સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સ કે કોઇ પીડિતને ફરિયાદ હોય તો તેના નિવારણ માટેે એક ફરિયાદ નિવારણ તંત્ર ગોઠવવાની સૂચના અપાઇ છે.