ટ્વીટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ એકાઉન્ટ રિસ્ટોર કરી દીધુ છે. દિલ્હીની નવ વર્ષની રેપ પીડિતાના પરિજનોની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વીટરે રાહુલ ગાંધીનુ એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધુ હતુ. બાદમાં આને લોક કરી દેવાયુ હતુ. સૂત્રો અનુસાર આ તસવીર શેર કરવા માટે કોંગ્રેસના જે અન્ય નેતાઓના ટ્વીટર હેન્ડલ લોક કરવામાં આવ્યા હતા, તેમને પણ રિસ્ટોર કરી દેવાયા છે.