કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોનું પાલન નહીં કરવાના અક્કડ વલણ બદલ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ટ્વિટરની ઝાટકણી કાઢી હતી. ન્યાયમૂર્તિ રેખા પલ્લીની બેન્ચે ટ્વિટરના વકીલને ચેતવણી આપતા કહ્યું કે, આગામી સુનાવણી પર સ્પષ્ટ જવાબ લઈને આવો, નહીં તો તમારી મુશ્કેલી વધશે. બીજીબાજુ ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધને મારવાનો વીડિયો વાયલ થવામાં ટ્વીટર ઈન્ડિયાની ભૂમિકાની તપાસ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટે ગાઝિયાબાદ પોલીસને ટીકા કરતાં કહ્યું કે તેમને આ બાબતની તપાસમાં કોઈ રસ નથી.