Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સિરિયા સંકટ અંગે ટવીટર પર વેદના વ્યક્ત કરતી એલેપ્પોની સાત વર્ષની બાળકી બાના અલાબેદે અમેરિકાના રાષ્ટ્રપતને સવાલ કર્યો છે.  બાનાએ પૂછ્યું કે મિસ્ટર ટ્રમ્પ તમે કદી 24 કલાક ભૂખ્યા-તરસ્યા રહ્યા છો? આ અપીલ બાદ બાળકીએ ટ્રમ્પને અપીલ કરી કે સિરિયાના શરણાર્થીઓ અને બાળકો વિશે વિચારો. આ અગાઉ પણ બાળકીએ મુસ્લિમોના પ્રતિબંધ મુદ્દે ટ્રમ્પને વેધક સવાલ પૂછેલો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ