Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોશિયલ મીડિયા(Social Media)  એપ વોટસએપ સરકારે જાહેર કરેલા આઇટી નિયમોને લઇને ભારત સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. જો કે તેની બાદ ટ્વિટર ( Twitter ) એ આઇટી મંત્રાલયને નવી ગાઇડલાઇનને લાગુ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય વધારવા વિનંતી કરી છે. પોલીસે આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હી અને ગુરુગ્રામની ટ્વિટર ઓફિસ પર કથિત કોંગ્રેસ ટૂલકિટ વિવાદથી સંબંધિત દરોડા પાડ્યા હતા.
કંપની ભારતમાં લાગુ કાયદાના પાલન માટે પ્રયત્નશીલ રહેશે તે પર ભાર મૂકતા ટ્વિટર ( Twitter ) ના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે ભારતમાં અમારા કર્મચારીઓ વિશે તાજેતરની ઘટનાઓ અને તે માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સંભાવનાથી ચિંતિત છીએ. જેની અમે સેવા કરીએ છીએ .
આઇટી મંત્રાલયે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી સોશયલ મીડિયા(Social Media) કંપનીઓને તાત્કાલિક નવા ડિજિટલ નિયમોનું પાલન કરવાની સ્થિતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. બુધવારથી નવા નિયમો અમલી બન્યા છે. આ કંપનીઓએ ઈ-મેલ દ્વારા આ મામલે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ