દેશના નિયમોને આગળ ટ્વિટરને ઝુકવું પડયું છે. ટ્વિટરે રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારી તરીકે વિનય પ્રકાશની નિમણૂક કરી છે અને વિભિન્ન કેસોમાં ટ્વિટર ખાતાઓની વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે એક માસિક રિપોર્ટ પણ રજૂ કર્યો છે.
જો કે ટ્વિટરે હજુ પણ દેશના નવા આઇટી નિયમો હેઠળ બે અન્ય અધિકારીઓની નિમણૂક કરી નથી. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર હવે ધીમે ધીમે રસ્તા પર આવી રહી હોય તવું લાગી રહ્યું છે. ભારત સરકારે ઘડેલા નિયમો હેઠળ તેણે રેસિડેન્સિયલ ગ્રિવેન્સ અધિકારીની નિમણૂક કરી છે.