વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટને થોડા સમય માટે હૅક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. તેમની આ વેબસાઇટ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. નોંધનીય છે કે, એકાઉન્ટને હૅક કર્યા બાદ હૅકર્સ બિટકૉઇનની માંગ કરવા કરવા લાગ્યા. હૅકર્સે ટ્વિટ કરીને પીએમ નેશનલ રિલીફ ફંડમાં પૈસા દાન કરવાની માંગ કરવા લાગ્યા અને તે પણ ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી. જોકે બાદમાં એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું.