21મી સદીના બદલાતા સમયમાં કચ્છમાં ચારસો વર્ષ જૂની પરંપરા જાળવી રાખી છે. અષાઢી બીજાના આ ઉત્સવમાં જોડાવા કચ્છ બહાર વસતા વડીલો પણ માદરે વતન અચૂક પધારે છે. જલોત્સવમાં જોડવા માટે કચ્છની બહાર રહેતા કચ્છી લોકો આવે છે. અષાઢી બીજે વડીલો પર પાણીના બેડા ઠાલવી ઉજવાતો છે. આ જલોત્સવમાંની અનોખી પરંપરા છે.