Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે. સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓને એક્સક્લૂસિવ ડીલ ઓફર ન કરવા જણાવ્યું છે. આ કારણે વસ્તુઓની કિંમત પર અસર પડે છે. આ સિવાય કંપનીઓ પોતાનો હિસ્સો હોય તેવી અન્ય કંપનીઓની પ્રોડકટ વેચી શકશે નહિ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ