Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
વડાપ્રધાન નરેન્દ્રમોદીની ફ્રાંસની મુલાકાતના એક જ દિવસ અગાઉ ભારતને ફ્રાંસની સરકારે એક મોટો ઝટકો આપ્યો છે.. ભારતસરકારે ફ્રાંસના સહયોગથી છ સબમરીનને સ્થાનિક રીતે બનાવવા માટે કરાર કર્યો હતો. ફ્રાંસના નેવલ ગ્રુપે આ યોજનામાં જોડવા માટે આજે પોતે અસમર્થ હોવાની જાહેરાત કરી છે.
ફ્રાંસના નેવલ ગ્રુપે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવની જે શરતો મોકલવામાં આવી છે તેમાં જોડવા માટે ફ્રાંસ અસમર્થ છે. આ જાહેરાત નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમન્યુએલ માર્કોન વચ્ચે સીધી મંત્રણાના એક દિવસ પહેલા જ આ જાહેરાત સામે આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ