90ના દાયકામાં ઈતિહાસ સર્જનારા સૌથી લોકપ્રિય TV શો રામાયણ અને મહાભારત લોકડાઉનની વચ્ચે લોકોને મનોરંજન પીરસવા માટે ફરી એક વખત નાના પડદા પર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી આ બન્ને સિરિયલને ફરી દર્શાવવાની ડીમાન્ડ ઉઠી છે. જેને લઈને પ્રસાર ભારતીના CEO શશિ શેખરે કહ્યુ છે કે, આ સંદર્ભમાં વાત ચાલી રહી છે અને જેની પાસે આ બે ધારાવાહિકના રાઈટસ છે તેમની સાથે વાત કરીને અપડેટ આપવામાં આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યુ છે કે, દૂરદર્શન પર લોકોના ફેવરીટ શો રામાયણ અને મહાભારત પાછા ફરશે.