તૂર્કીએ ડુંગળીની ભારતમાં થતી નિકાસ કોઇ અકળ કારણથી અટકાવતાં ડુંગળીના ભાવ અત્યારે છે તેના કરતાં પણ વધવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. જણાવી દઈએ કે અત્યારે ડુંગળી સરેરાશ સોથી દોઢસોના ભાવે જુદા જુદા સ્થળે વેચાય છે. મિડિયા રિપોર્ટ મુજબ તૂર્કીએ ભારત તરફ આવતી ડુંગળીની નિકાસ અટકાવી દેતાં હાલ જે ભાવ પ્રવર્તે છે એના કરતાં 15 ટકા વધુ ભાવ થવાની શક્યતા છે.