મધ્યપ્રદેશમાં નિર્માણાધીન ટનલ તૂટી પડતાં નવ મજૂરો ફસાયા છે. આ ઘટના કટની જિલ્લામાં બની હતી. પ્રશાસને જણાવ્યું હતું કે, સુરંગની અંદર કુલ 9 મજૂરો ફસાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અત્યાર સુધીમાં 5 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.