પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ નજીક આવેલા દેશ ટોંગામાં સમુદ્રમાં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. જેનાં કારણે જાપાન અને પશ્ચિમ અમેરિકામાં ત્સુનામી આવવાનો ભય સતાવી રહ્યો છે. જ્વાળામુખી વિસ્ફોટના કારણે અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ચાર ફૂટથી પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
શરૂઆતમાં જ આટલાં વિશાળ મોજાઓના કારણે તમામ વિસ્તારોમાં ત્સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે ટોંગા નજીક સમુદ્રમાં થયેલો જ્વાળામુખી વિસ્ટોફ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર વિશ્વના દરિયાકિનારાના વિસ્તારોમાં તેનો અનુભવ થયો છે.