અમેરિકાની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીએ ટેક્સાસના એક અખબારમાં ભગવાન ગણેશનું આપત્તિજનક કાર્ટૂન છાપવા અંગે માફી માંગી છે.
- હકીકતમાં, રિપબ્લિકન્સએ ગણેશ ચતુર્થી નિમિતે ટેક્સાસમાં રહેતા હિંદૂ વોટર્સને પોતાની તરફ ખેંચવા માટે અખબારમાં જાહેરાત આપી હતી.
- પ્રચારની રીતમાં આપવામાં આવેલી આ જાહેરાતમાં ગણેશના ફોટો સાથે લખ્યું હતું -'તમે એક હાથીની પૂજા કરશો કે ગધેડાની’ રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી ચિહન હાથી છે, જયારે ડેમોક્રેટ્સનું ચિહન ગધેડો છે.
- આ જાહેરાત પછી ટ્રમ્પની પાર્ટી સામે વિપક્ષે અને હિન્દૂઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
- વિરોધની અસર જોતા ટ્રમ્પની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીએ વિવાદને શાંત કરવા હિન્દૂઓની માફી માંગવાની ફરજ પડી હતી.