-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરોધીઓને અને પોતાની સામે કાનૂની કાર્યવાહી કરવાનો પ્રયાસ કરનારાઓને એવી ચોખ્ખી ધમકી આપી છે કે જો તેમની સામે કોઇ કાર્યવાહી (ઇમ્પીચમેન્ટ) કરાશે તો સમજી લેજો કે શેર બજાર કડડભૂસ થઇને તૂટી પડશે. તમે સૌ એકાએક ગરીબ બની જશો. તેમણે સામો સવાલ કર્યો કે જે તમારા માટે સારૂ કામ કરી રહ્યાં છે તેમની સામે ઠપકાની દરખાસ્ત કે અન્ય કાર્યવાહી કઇ રીતે કરી શકો..?