અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ 'Howdy Modi'માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. આ અહેવાલ પર વ્હાઈટ હાઉસે પણ પોતાની મહોર મારી દીધી છે. નોંધનીય છે કે, 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિની શક્યતા છે. જણાવી દઈએ કે Howdy Modi નામના આ કાર્યક્રમમાં પહેલાથી જ ટ્રમ્પના સામેલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.