અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ મહામારીના પગલે અમેરિકામાં ઈમિગ્રેશન પર હાલ પૂરતી રોક લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ આદેશમાં હસ્તાક્ષર કર્યા બાદ જણાવ્યું કે, અમે અમેરિકનોની નોકરીની સુરક્ષા માટે ઈમિગ્રેશન પર કામચલાઉ રોક મૂકી છે.
ટ્રમ્પના હસ્તાક્ષર થયા બાદ આગામી 60 દિવસો માટે નવા ગ્રીનકાર્ડ ઈસ્યૂ કરવા અથવા કાયદેસર રીતે કાયમી વસવાટની મંજૂરી આપવાની પ્રક્રિયા પર હાલ પુરતી બ્રેક લાગી ગઈ છે. ટ્રમ્પના નવા આદેશ પ્રમાણે, બીજા દેશના લોકો હવે અમેરિકામાં નોકરી માટે નહી આવી શકે.