અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્શન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અજાણતા એક રેકોર્ડ આપી ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે દુનિયામાં ટ્વીટર પર સૌથી વધારે ફોલો કરવામાં આવતા રાજનેતા બની ગયા છે. થોડા દિવસ પહેલા આ રેકોર્ડ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામે હતો, પરંતુ અમેરિકી સંસદમાં પોતાના સમર્થકોને હિંસા માટે ભડકાવવાના આરોપમાં માઈક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે દુનિયાના સૌથી તાકતવર રાષ્ટ્રપતિનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ટ કરી દીધુ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી એકાઉન્ટને 88.7 મિલિયન એટલે કે 8 કરોડ 87 લાખ લોકો ફૉલો કરી રહ્યા હતા. દુનિયાના સક્રિય નેતાઓની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબર પર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 64.7 મિલિયન એટલે કે 6 કરોડ 47 લાખ લોકો ફોલો કરે છે.