અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સમજૂતી તોડ્યાના ત્રણ મહિના પછી કોઈ પણ શરત વગર ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ વિશે ટ્રમ્પે કહ્યું છે કે, હું બેઠક કરવામાં વિશ્વાસ રાખું છું. હું તે માટે કોઈની પણ સાથે બેઠક કરવા માટે તૈયાર છું.