કાશ્મીર મુદ્દા પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આંતરરાષ્ટ્રીય જુઠ્ઠાણાથી આખી દુનિયા હચમચી ગઈ છે. હકીકતમાં, વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીએ પણ તેમને મધ્યસ્થી માટે વિનંતી કરી હોવાનો દાવો કર્યા બાદ અમેરિકન વિદેશ મંત્રાલયે જ સ્પષ્ટતા કરી છે કે ભારતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને આવી કોઈ વિનંતી કરી નથી.
તેનો અર્થ એ છે કે ટ્રમ્પ કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત જુઠ્ઠુ બોલી ચૂક્યા છે. ટ્રમ્પ એક એવા અમેરિકન પ્રમુખ છે, જેમના નામે ખોટું બોલવાનો વિક્રમ છે.
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકર્સ ડેટાબેઝ મુજબ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બન્યા પછી અત્યાર સુધીમાં 10 હજાર 796 વખત જૂઠ્ઠું બોલી ચૂક્યા છે.