ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ લીડર્સને પોતાના સેલફોન નંબર આપ્યો છે. ટ્રમ્પે વર્લ્ડ લીડર્સને કહ્યું કે તેઓ સીધો તેમને ફોન કરી શકે છે. ટ્રમ્પની ડિપ્લોમેટિક પ્રોટોકોલ તોડવાવાળી આ હરકતથી યુએસ કમાન્ડર ઈન ચીફની સિક્યોરિટી અને તેમના કોમ્યુનિકેશનની સિક્રેસીને લઈને ચિંતા વધી ગઈ છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ મુદ્દા સાથે જોડાયેલા અમેરિકાના પૂર્વ અને હાલના ઓફિશિયલ્સે જણાવ્યું કે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના લીડર્સને અપીલ કરી કે તેઓ તેમના સેલફોન પર ફોન કરી શકે છે.