ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનીઝ એપ્સ ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકામાં ટિકટોકના 10 કરોડ યુઝર્સ છે. ઓરેકલ કંપની ટિકટોકનો અમેરિકાના યુનિટનો હિસ્સો ખરીદશે એવી અટકળો વચ્ચે કોમર્સ વિભાગે પ્રતિબંધની જાહેરાત કરી છે. ડેટા ચોરાતો હોવાના આરોપ હેઠળ આ બંને એપ સામે અમેરિકાએ કાર્યવાહી કરી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી કોમર્સ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને ટિકટોક અને વીએટ જેવી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. પ્રતિબંધ 20મી સપ્ટેમ્બરથી લાગુ પડશે. 20મી સપ્ટેમ્બર પછી અમેરિકામાં ટિકટોક કે વીચેટ ડાઉનલોડ થઈ શકશે નહીં.