કાલવડથી 15થી 20 કિલોમીટર દૂર જામકંડોરણા તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જયારે ૩ વ્યક્તિઓની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.