તેલંગાણાની એક કોર્ટે શનિવારે મહબૂબાબાદના ટીઆરએસ સાંસદ મલોથ કવિતાને છ મહિનાની જેલની સજા સંભળાવી હતી. કવિતાને આ સજા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓને લાંચ આપવાના મામલામાં સંભળાવી હતી.
સાંસદો અને ધારાસભ્યોના કેસોની સુનાવણી કરનારી વિશેષ કોર્ટ દ્વારા કવિતાને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં કવિતા બીજા આરોપી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા રહી ચુકેલા કવીતા સામે ચૂંટણી અિધકારીઓએ ભદ્રાદ્રી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.