પીએમ મોદી 9 માર્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય અને મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રતીક ‘મૈત્રી સેતુ’ નું ઉદઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરામાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
મૈત્રી સેતુ’ એટલે શું?
• ‘મૈત્રી સેતુ’ પુલ ફેની નદી ઉપર બનાવવામાં આવ્યો છે. આ નદી Tripura અને બાંગ્લાદેશમાં ભારતીય સરહદની વચ્ચે વહે છે.
• આ પુલ નેશનલ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ .133 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
• 1.9 કિમી લાંબો પુલ ભારતના સબરૂમને બાંગ્લાદેશના રામગઢ સાથે જોડે છે
– ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને લોકોની અવર જવરમાં એક નવો માર્ગ બનશે.
• જેના લીધે Tripura ને ‘ગેટવે ઓફ નોર્થ ઇસ્ટ’ બનશે કારણ કે સબરૂમથી ચટગામનું અંતર ફક્ત 80 કિલોમીટર છે.