સરકારી કર્મચારીઓએ રાજકીય કાર્યક્રમોમાં સામેલ થવાનો અધિકાર છે તેવો આદેશ ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ.એ.કુરૈશીએ આયો છે. તેમણે કહ્યું કે, કર્મચારીના રાજકીય દળના કાર્યક્રમમાં જવાનો અર્થ રાજકારણમાં સામેલ થવાનું નથી. સાથે જ સોશિયલ મીડિયા પર રાજકીય પોસ્ટને લાઈક કે શેર કરવા અંગે પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે તે સર્વિસ રૂલ્સના ઉલ્લંઘન અને દંડાત્મક કાર્યવાહીની શ્રેણીમાં નથી આવતું...અદાલતે સોશિયલ મીડિયાને પણ ખાનગી આઝાદીનો વિષય ગણ્યો છે.