રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે રાત્રે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) વિધેયક-2019ને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ તલાક દેવાનો અપરાધ નક્કી કરાનાર બિલ કાયદો બની ગયો છે.