Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીએ I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ કે કોઇ અન્ય પક્ષ સાથે બેઠકોની વહેંચણીની સમજૂતી ન થતાં એકલા ચાલો રેની નીતિ અપનાવી છે. આ સાથે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જે કોંગ્રેસ માટે પણ મોટો ઝટકો મનાઈ રહ્યો છે.
જુઓ કઈ બેઠક પરથી કયા ઉમેદવારને ટિકિટ?

1. કૂચ બિહાર (SC)- જગદીશ ચંદ્ર બસુનિયા

2. અલીપુરદ્વાર (ST)- પ્રકાશ ચિક બડાઈક

3. જલપાઈગુડી (SC)- નિર્મલ ચૌધરી રોય

4. દાર્જિલિંગ- ગોપાલ લામા

5. રાયગંજ- કૃષ્ણા કલ્યાણી

6. બાલુરઘાટ- બિપ્લબ મિત્રા

7. માલદા ઉત્તર- પ્રસુન બેનરજી

8. માલદા દક્ષિણ- શાહનવાઝ અલી રાયહાન

9. જાંગીપુર- ખલીલુર્ર રહેમાન

10. બરહામપુર- યુસુફ પઠાણ

11. મુર્શિદાબાદ- અબુ તાહેર ખાન

12. કૃષ્ણનગર- મહુઆ મોઇત્રા

13. રાણાઘાટ (SC)- મુકુટ મણિ અધિકારી 

14. બોનગાંવ- વિશ્વજીત દાસ

15. બેરકપુર- પાર્થ ભૌમિક

16. દમ દમ- પ્રોફેસર સૌગત રોય

17. બારાસત- કાકોલી ઘોષ દસ્તીદાર

19. જોયનગર (SC)- પ્રતિમા મંડળ

20. મથુરાપુર (SC)- બાપી હલદર

21. ડાયમંડ હાર્બર- અભિષેક બેનરજી

22. જાદવપુર- સાયોની ઘોષ

23. કોલકાતા દક્ષિણ- માલા રોય

24. કોલકાતા ઉત્તર- સુદીપ બંદોપાધ્યાય

25. હાવડા- પ્રસુન બેનરજી

26. ઉલુબેરિયા- સજદા અહેમદ

27. સેરામપુર- કલ્યાણ બેનરજી

28. હુગલી- રચના બેનરજી

29. આરામબાગ (SC)- મિતાલી બાગ

30. તમલુક- દેબાંશુ ભટ્ટાચાર્ય

31. કાંથી- ઉત્તમ બારિક

32. ઘાટલ- દીપક અધિકારી (દેવ)

33. ઝારગ્રામ (ST)- કાલીપાડા સોરેન

34. મેદિનીપુર- જૂન માલિયા

35. પુરુલિયા- શાંતિરામ મહંતો

36. બાંકુરા- અરૂપ ચક્રવર્તી

37. બિષ્ણુપુર (SC)- સુજાતા મંડળ

38. બર્ધમાન પૂર્વા (SC)- ડૉ. શર્મિલા સરકાર

39. બર્ધમાન દુર્ગાપુર- કીર્તિ આઝાદ

40. આસનસોલ- શત્રુઘ્ન સિંહા

41. બોલપુર (SC)- અસિત કુમાર મલ

42. બીરભૂમ- શતાબ્દી રોય
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ