વર્ષ ૨૦૦૯માં ૭૫ બેઝિક ટ્રેનિંગ એરક્રાફ્ટની ખરીદીમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપોસર સીબીઆઈએ શનિવારે ભારતીય વાયુસેના અને સંરક્ષણ મંત્રાલયના કેટલાક અજાણ્યા અધિકારીઓ, બિઝનેસમેન સંજય ભંડારી અને સ્વિટ્ઝરલેન્ડની કંપની પિલાતુસ એરક્રાફ્ટ લિમિટેડ સામે કેસ દાખલ કર્યો છે. આ મામલામાં સીબીઆઈએ ૨૦૧૬માં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.