-
ભાજપ હસ્તકની AMCએ 1160 ખાટલાવાળી જાહેર જનતા માટેની વી.એસ. હોસ્પીટલને કાપીને અડધાથી પણ નાની કરી નાખી છે. હવે વી.એસ.માં માત્ર 500 ખાટલા જ રહેશે. બાકીના દર્દીઓ ક્યાં જશે? તેનો એક સરસ ઉપાય એએમસીના સત્તાવાળાઓએ શોધી કાઢ્યો જેમાં એક સેલ્ફ ફાઇનાન્સ્ડ હોસ્પીટલ "સરદાર પટેલ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ"ને મંજુરી આપી દેવાઈ છે, જે દેખીતી રીતે જ દર્દીઓને મફત સારવાર નહીં આપે! વી.એસ.નો ઘણોખરો સ્ટાફ પણ આ નવી હોસ્પીટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. વી.એસ.ના ટ્રસ્ટી-મંડળે આ પગલાનો વિરોધ કર્યો છે - આ નિર્ણય માટે બોલાવાયેલી બોર્ડની મીટીંગનો આ ટ્રસ્ટીઓએ બહિષ્કાર કર્યો તો AMCના અધીકારીઓએ મીટીંગમાં એમની ગેરહાજરીમાં જ ઠરાવ પાસ કરી દીધો છે!!! ખાનગીકરણ દ્વારા દીલ્હીમાં મોદી દેશ લુંટાવી રહ્યો છે, તો એના પોઠીયાઑ અહીં ગુજરાત લુંટાવી રહ્યા છે. કોના બાપની દીવાળી!
(સૌજન્યઃ ટાઈમ્સ ઓફ ઇંડીયા)