જમ્મુ કાશ્મીરમાં ચીનની મદદથી કલમ 370 ફરી લાગુ કરવાનુ નિવેદન આપીને રાજ્યના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લા બરાબર ભેરવાયા છે.
ફારુખના નિવેદન સામે સ્વાભાવિક રીતે જ લોકો વિરોધ કરી રહ્યા ચે ત્યારે બિહારની મુજફ્ફરપુર કોર્ટમાં તેમની સામે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે.કોકર્ટે મામલાની ગંભીરતા જોઈને પિટિશન સ્વીકારી લીધી છે અને 21 ઓક્ટોબરે તેની પહેલી સુનાવણી રાખી છે.પિટિશન કરનારે આરોપ લગાવ્યો છે કે, ફારુખ અબ્દુલ્લા ચીન અને પાકિસ્તાન સાથે ભેગા મળીને ભારત સામે ષડયંત્ર રચી રહ્યા છે.સાથે સાથે લોકોને ભડકાવી પણ રહ્યા છે.ફારુખ અબ્દુલ્લા દેશના જવાબદાર નાગરિક હોવા છતા આવુ નિવેદન આપી રહ્યા છે જે દેશદ્રોહ જ છે.