પીએમ મોદી આજે યુપીના કાનપુરની મુલાકાતે છે.જ્યાં તેમણે મેટ્રો યોજનાનુ લોકાર્પણ કર્યુ હતુ.આ પ્રસંગે તેમણે યોગી આદિત્યનાથ સાથે મેટ્રોમાં સવારી પણ કરી હતી.તેમની સાથે કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પુરી પણ હતા.
આ પહેલા તેમણે આઈઆઈટી કાનપુરના દિક્ષાંત સમારોહમાં પણ હાજરી આપી હતી.પીએમ મોદીએ કાનપુર મેટ્રો યોજનાનુ નિરિક્ષણ પણ કર્યુ હતુ.પીએમ મોદીએ આઈઆઈટી મેટ્રો સ્ટેશનથી જીલ સ્ટેશન સુધી મુસાફરી કરી હતી.