સંજય રાઉતે કહ્યું કે આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે તેનો મતલબ છે કે દેશમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે અજિત પવારને લઇને કહ્યું કે તેમને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે, તેઓ એક મોટું કામ કરીને આવ્યાં છે.
શિવસેના નેતા રાઉતે સવારે પત્રકાર પરિષદ કરી અને સરકાર ગઠનને લઇને આ વાત કહી. રાઉતે કહ્યું કે ભાજપ તરફથી 'અઘોરી' પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની જનતાએ બધુ ધ્વસ્ત કરી દીધુ.