LRD ભરતી વિવાદને નાથવા માટે રાજ્ય સરકારે ગઈ કાલે જ બેઠકો વધારી હતી ત્યારે આજે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયની બદલી થઇ છે. તેમની પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ADGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પોલીસ ટ્રેનિંગના ADGP તરીકે વિકાસ સહાયને ચાર્જ આપવામાં આવ્યો છે.