અમદાવાદમાં આજે પણ શાળાઓની આસપાસ આરટીઓની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. વિવિધ વિસ્તારની 12 શાળાની બહાર તપાસ ચલાવી છે. સ્કુલ બસ, સ્કુલવાન અને સ્કુલ ઓટોરીક્ષાનું ચેકિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. કસૂરવાર સ્કુલવાન અને સ્કુલ રીક્ષાને દંડ ફટકારવામાં આવ્યો છે.

Copyright © 2023 News Views