પ્રજાસત્તાક દિવસના અવસર ઉપર દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજાનાર છે. જેમાં હજારો ખેડીતો ભાગ લેનાર છે. ત્યારે ઉત્તર પ્રદેશના ખેડૂતોને આ રેલીમાં ભાગ લેતા રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર કડક વલણ અપનાવી રહી છે. આગ્રા ક્ષેત્રમાં 100 જેટલા ખેડૂત નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને દિલ્હી બોર્ડરને સીલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ આગ્રા બોર્ડર પર સઘન ચેકિંગ કરી રહી છે. ટ્રેક્ટરોને દિલ્હી જતા રોકવામાં આવી રહયા છે.