દેશમાં આજે 72માં ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની ઉજવણી થઈ રહી છે. એક બાજુ રાજપથથી રિપબ્લિક ડે પરેડ (Republic Day Parade 2021) નીકળશે જ્યારે બીજી બાજુ દિલ્હી (Delhi) બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢવાના છે. જો કે તે પહેલા જ ઘર્ષણના સમાચાર આવ્યા છે. ટિકરી બોર્ડર પર ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા છે. ખેડૂતો દિલ્હીમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા છે.