કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીની સરહદ પર ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન 60માં દિવસે પણ ચાલુ છે. 10 વખત વાતચીત કર્યા બાદ પણ ખેડૂતો અને સરકાર વચ્ચે કંઈ નક્કી શક્યુ નહીં. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે ખેડૂતોના પહોંચવાનો સિલસિલો શનિવારે પણ ચાલુ રહ્યો. દિલ્હીની સરહદ પર લાખો ટ્રેક્ટર પહોંચી ગયા છે.