કૃષિ કાનૂન રદ (Farm Laws)કરાવવાની માંગણીને લઈને વિરોધ કરી રહેલા કિસાન સંગઠનોએ એ વાતથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તે ફક્ત થોડાક નેતાઓ સાથે જ મોદી સરકાર આગામી રાઉન્ડમાં વાત કરશે. કિસાન સંગઠનોએ કહ્યું છે કે સરકાર સાથે વાત થશે તો આખા પ્રતિનિધિમંડળ સાથે થશે, નહીંતર નહીં થાય.
સૂત્રોના હવાલથી ખબર છે કે કેન્દ્ર સરકાર કેટલાક ખેડૂત નેતાઓના સંપર્કમાં છે અને 15 ડિસેમ્બરે આગામી રાઉન્ડની વાતચીત થઈ શકે છે. કેટલાક ખેડૂત સંગઠનોએ સરકારથી આમંત્રણ મળવાની વાતચીતનો સંકેત પણ આપ્યો છે.