દિલ્હી પોલીસ (Delhi Police) એ 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર પરેડ (Tractor parade) દરમિયાન હિંસાના મામલામાં અત્યાર સુધી 38 કેસ નોંધ્યા છે અને 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે.
ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરુદ્ધમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર પરેડમાં હિંસાને કારણે દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે અફરાતફરી મચી ગઈ હતી. અનેક પ્રદર્શનકારી લાલકિલ્લા પરિસરમાં ઘુસી ગયા અને ત્યાં ધ્વજ-સ્તંભ પર પોતાનો ઝંડો લગાવી દીધો, જ્યાં પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.