સુરતમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા 6 લોકોનો ભોગ લેવાયો છે. સચિન GIDC માં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 25 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયા હતા. જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.