કોરોનાની મહામારી વચ્ચે તમામ ટૂરીસ્ટ પ્લેસ હાલમાં બંધ છે ત્યારે ગુજરાતીઓના શહેલગાહ માટે જાણીતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રવેશ દ્વાર કલેક્ટરે ખોલી દીધા છે. હવે દીવમાં પ્રવેશ માટે ઇ-પાસ કે પરમીશનની જરૂર જરૂર રહેશે નહીં તેવું દીવ કલેક્ટર સલોની રાયે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યુ છે.
અનલોકના ત્રીજા તબક્કામાં દીવમાં પ્રવેશ માટે ઇ-પાસ સિસ્ટમ ફરજિયાત હતી પરંતુ હવે ધીમેધીમે દીવને ખોલવામાં આવી રહ્યુ છે. અમદાવાદ,મહારાષ્ટ્ર અને સુરતથી આવતા ટૂરીસ્ટોને દીવ માટે ઓનલાઇન ફરજિયાત ઇ-પાસ કઢાવવાની શરત હટાવી દીધી છે. હવે તેઓ સીધા જ પ્રવેશ કરી શકશે પરંતુ કોરોનાને લઇ ટૂરીસ્ટોમાં ડર હોવાથી ફરવાનું ટાળી રહ્યા છે. જેથી તંત્રએ હજું ટૂરીસ્ટ પ્લેસ શરૂ કર્યા નથી.