-
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોઇ આપણને ચારેબાજુ બરફ જ બરફ અને તબિયત ખુશ કરી દે તેવા ગીરીમથક મનાલીના દ્રષ્યો બતાવે તો એમ થાય કે હમણાં જ પહેલી ગાડી પકડીને ત્યાં પહોંચી જાઉ અને મનાલીની મદહોશ મહોબ્બતમાં બસ...બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ...ના સૂરો વચ્ચે ટહેલવાનું કોને ના ગમે? તાજેતરમાં અમદાવાદના યુવાનોની એક ટીમ મનાલીમાં હતી. એમેચ્યોર યુવા ફોટોગ્રાફર સંદીપ તમાયચી દ્વારા કેમેરામાં કેદ કરાયેલી આ તસ્વીરો જોઇને એમ જ થાય કે, ચલ કહીં દૂર નિકલ જાયે.....