પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે આજે નવી પેઢી ભલે મૂળિયા દૂર થઇ ગઇ હોય, પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે કોરોનાકાળમાં ભારતના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકો આસપાસના લોકોના પ્રત્યે મદદગાર જોવા મળ્યા. આ દરમિયાન ભારતના લોકોએ સેવા ભાવનો પરિચય આપ્યો છે. તમને જણાવી દઇએ કે આ વખતે પ્રવાસી ભારતીય દિવસનો વિષય આત્મનિર્ભરત ભારત છે.
ભારતનું લોકતંત્ર સૌથી જીવંત
પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયા સાક્ષી છે કે જ્યારે પણ ભારતના સામર્થ્યને સવાલિયા નિશાનોથી જોવામાં આવ્યું છે તો દર વખતે ભારતીયોએ તેને ખોટું સાબિત કર્યું છે. જ્યારે પરાધીન હતું તો યૂરોપમાં લોકો કહેતા હતા કે ભારત આઝાદ થઇ શકશે નહી. પરંતુ ભારતીયોએ તેને ખોટું સાબિત કરી દીધું.