SC એ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સગીરના જાતીય શોષણના આરોપીને સજા માટે ત્વચાથી ત્વચાનો સંપર્ક જરૂરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કહ્યું કે, POCSO એક્ટ હેઠળ અપરાધીઓને દોષિત ઠેરવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેનો જાતીય શોષણ કરવાનો ઈરાદો છે અને ચામડીથી ચામડીનો સંપર્ક જરૂરી નથી.